________________
૨૬૩
A પરમભક્તિ અધિકાર
अथ संप्रति हि भक्त्यधिकार उच्यते। सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो। तस्स दु णिबुदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्तं ॥१३४॥
सम्यक्त्वज्ञानचरणेषु यो भक्तिं करोति श्रावकः श्रमणः।
तस्य तु निर्वृतिभक्तिर्भवतीति जिनैः प्रज्ञप्तम् ॥१३४॥ रत्नत्रयस्वरूपाख्यानमेतत्। चतुर्गतिसंसारपरिभ्रमणकारणतीव्रमिथ्यात्वकर्मप्रकृतिप्रतिपक्षनिजपरमात्मतत्त्वसम्यक् - હવે ભક્તિ અધિકાર કહેવામાં આવે છે.
શ્રાવક શ્રમણ સમ્યકત્વજ્ઞાનચરિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪. અન્વયાર્થ:-[ઃ શ્રાવક શ્રમઃ] જે શ્રાવક અથવા શ્રમણ [સત્ત્વજ્ઞાનવરનેy] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની [ભ¢િ] ભક્તિ [રોતિ] કરે છે, [ત તુ] તેને દુનિવૃતિમત્તિઃ મવતિ] નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે [ત્તિ] એ મ [નિને પ્રજ્ઞa] જિનોએ કહ્યું છે.
ટીકા –આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત તીવ્ર મિથ્યાત્વકર્મની પ્રકૃતિથી પ્રતિપક્ષ (વિરુદ્ધ) નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાનઅવબોધ આચરણસ્વરૂપ શુદ્ધરત્નત્રય