________________
૨૪૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ कायाईपरदब्वे थिरभावं परिहरत्तु अप्पाणं। तस्स हवे तणुसग्गं जो झायइ णिब्बियप्पेण ॥१२१॥
कायादिपरद्रव्ये स्थिरभावं परिहत्यात्मानम् ।
तस्य भवेत्तनूत्सर्गो यो ध्यायति निर्विकल्पेन ॥१२१॥ निश्चयकायोत्सर्गस्वरूपाख्यानमेतत् ।
सादिसनिधनमूर्तविजातीयविभावव्यंजनपर्यायात्मकः स्वस्याकारः कायः। आदिशब्देन क्षेत्रवास्तुकनकरमणीप्रभृतयः। एतेषु सर्वेषु स्थिरभावं सनातनभावं परिहत्य नित्यरमणीयनिरंजननिजकारणपरमात्मानं व्यवहारक्रियाकांडाडम्बरविविधविकल्पकोलाहलविनिर्मुक्तसहजपरमयोगबलेन नित्यं ध्यायति यः सहजतपश्चरणक्षीरवारांराशिनिशीथिनीहृदयाधीश्वरः, तस्य खलु सहजवैराग्यप्रासादशिखरशिखामणेनिश्चयकायोत्सर्गो भवतीति। યોગનિષ્ઠ યોગીને કયારેક વિકલ્પો ઊઠે છે), તેની અહત્ ના મતમાં મુક્તિ થશે કે નહિ થાય તે કોણ જાણે છે ? ૧૯૪.
કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧. અન્વયાર્થ:-[ોયાતિપ કાયાદિ પરદ્રવ્યમાં [સ્થિરમાવ” પરિહત્ય] સ્થિરભાવ છોડીને [] જે [માત્માન] આત્માને [નિર્વિવત્યેન] નિર્વિકલ્પપણે [ધ્યાતિ] ધ્યાવે છે, [ત] તેને [તનૂન્સ ] કાયોત્સર્ગ [મવેત્] છે.
ટીકા :–આ. નિશ્ચયકાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે.
સાદિસાંત મૂર્ત વિજાતીયવિભાવવ્યંજનપર્યાયાત્મક પોતાનો આકાર તે કાય. આદિ' શબ્દથી ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે. આ બધામાં સ્થિરભાવ–સનાતનભાવ પરિહરીને (-કાયાદિક સ્થિર છે એવો ભાવ છોડીને) નિત્યરમણીય નિરંજન નિજ કારણ પરમાત્માને વ્યવહાર ક્રિયાકાંડનાઆડંબર સંબંધીવિવિધવિકલ્પરૂપકોલાહલવિનાનાસહજ પરમયોગનાબળથીજે સહજતપશ્ચરણરૂપી ક્ષીરસાગરનો ચંદ્ર(-સહજતપરૂપીક્ષીરસાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જે જીવ) નિત્ય ધ્યાવે છે, તે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિને (-તે પરમ સહજવૈરાગ્યવંત જીવને) ખરેખરનિશ્ચયકાયોત્સર્ગ છે.