________________
૨ ૨૬ ]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ चान्तर्मुखाकारपरमसमाधियुक्तेन परमजिनयोगीश्वरेण पापाटवीपावकेन पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण सहजवैराग्यप्रासादशिखरशिखामणिना परमागममकरंदनिष्यन्दिमुखप्रद्मप्रभेण कर्तव्य इति।
(નંદાક્રાંતા) प्रायश्चित्तं भवति सततं स्वात्मचिंता मुनीनां मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्धूतपापाः। अन्या चिंता यदि च यमिनां ते विमूढाः स्मरार्ताः
पापाः पापं विदधति मुहुः किं पुनश्चित्रमेतत् ॥१८०॥ कोहादिसगब्भावक्खयपहुदिभावणाए णिग्गहणं। पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो॥११४॥
क्रोधादिस्वकीयभावक्षयप्रभृतिभावनायां निर्ग्रहणम्। प्रायश्चित्तं भणितं निजगुणचिंता च निश्चयतः॥११४॥
પરમજિનયોગીશ્વર, પાપરૂપીઅટવીને (બાળવા) માટેઅગ્નિસમાન, પાંચ ઇન્દ્રિયોનાફેલાવ રહિત દેહમાત્રપરિગ્રહનાધારી,સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરનાશિખામણિ સમાન અને પરમાગમરૂપી પુષ્પરસઝરતા મુખવાળા પદ્મપ્રભે આ પ્રાયશ્ચિત્ત નિરંતર કર્તવ્ય છે.
[હવે આ ૧૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :–] મુનિઓને સ્વાત્માનું ચિંતન તે નિરંતર પ્રાયશ્ચિત્ત છે; નિજ સુખમાં રતિવાળા તેઓ તે પ્રાયશ્ચિત્ત વડે પાપને ખંખેરી મુક્તિને પામે છે. જો મુનિઓને (સ્વાત્મા સિવાય) અન્ય ચિંતા હોય તો તે વિમૂઢ કામાર્ત પાપીઓ ફરી પાપને ઉત્પન્ન કરે છે. –આમાં શું આશ્ચર્ય છે? ૧૮૦.
ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં. ૧૧૪. અન્વયાર્થ :–[ોઘતિસ્વીરમાવલયપ્રકૃતિમાનાયા] ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (-પોતાનાવિભાવભાવોના)ક્ષયાદિકનીભાવનામાં[નિટ રહેવું[૨] અને [નિગમુળચિંતા