________________
૨ ૨૫
––૮
–
શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર
अथाखिलद्रव्यभावनोकर्मसंन्यासहेतुभूतशुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः कथ्यते। वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो। सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो॥११३॥
व्रतसमितिशीलसंयमपरिणामः करणनिग्रहो भावः।
स भवति प्रायश्चित्तम् अनवरतं चैव कर्तव्यः॥११३॥ निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत् ।
पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स खलु परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरतं
હવે સમસ્તદ્રવ્યકર્મ, ભાવકર્મકથાનો કર્મના સંન્યાસનાહેતુભૂતશુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર કહેવામાં આવે છે.
વ્રત, સમિતિ, સંયમ, શીલ,ઇન્દ્રિયરોધરૂપ છે ભાવજે
તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. અન્વયાર્થ :–[વ્રતસમિતિશીતસંયમપરિણામઃ વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા [રનિપ્રઃ ભાવ:] ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ [૩] તે [પ્રાયશ્ચિત્ત] પ્રાયશ્ચિત્ત [મતિ] છે [૨ વ] અને તે [નવરd] નિરંતર [વર્તવ્ય:] કર્તવ્ય છે.
ટીકા :–આનિશ્ચયપ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે.
પાંચમહાવ્રતરૂપ, પાંચસમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇન્દ્રિયોનાને મનવચનકાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇન્દ્રિયોનો નિરોધ–એ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત એટલે પ્રાય:ચિત્ત–પ્રચુરપણે નિર્વિકારચિત્ત.અંતર્મુખાકારપરમસમાધિથીયુક્ત,
૨૯