SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર [ ૨૦૧ विविधान्तर्जल्पपरित्यागः शुद्धनिश्चयप्रत्याख्यानम् इति। (હરિણી) जयति सततं प्रत्याख्यानं जिनेन्द्रमतोद्भवं परमयमिनामेतन्निर्वाणसौख्यकरं परम् । सहजसमतादेवीसत्कर्णभूषणमुच्चकैः मुनिप शृणु ते दीक्षाकान्तातियौवनकारणम् ॥१४२॥ एवं भेदभासं जो कुम्वइ जीवकम्मणो णिचं। पच्चक्खाणं सक्कदि धरि, सो संजदो णियमा॥१०६॥ एवं भेदाभ्यासं यः करोति जीवकर्मणोः नित्यम्। प्रत्याख्यानं शक्तो धर्तुं स संयतो नियमात् ॥१०६॥ निश्चयप्रत्याख्यानाध्यायोपसंहारोपन्यासोयम् । અથવા અનાગત કાળે ઉત્પન્ન થનારા વિવિધ અંતર્જલ્પોનો (-વિકલ્પોનો) પરિત્યાગ તે શુદ્ધ નિશ્ચયપ્રત્યાખ્યાન છે. [હવે આ ૧૦૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] હે મુનિવર ! સાંભળ; જિતેંદ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. તે પ્રત્યાખ્યાન પરમ સંયમીઓને ઉત્કૃષ્ટપણે નિર્વાણસુખનું કરનારું છે, સહજસમતાદેવીના સુંદરકર્ણનું મહાઆભૂષણ છે અને તારી દીક્ષારૂપીપ્રિયસ્ત્રીના અતિશય યૌવનનું કારણ છે. ૧૪૨. જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, તે સંયમી પચખાણધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬. અન્વયાર્થ –[ā] એ રીતે [] જે [નિત્યક્] સદા [ગીવર્મળોઃ] જીવ અને કર્મના [ મેવાસ] ભેદનો અભ્યાસ [રોતિ] કરે છે, [સઃ સંયતઃ] તે સંયત [નિયમાન્] નિયમથી [પ્રત્યાયાનં] પ્રત્યાખ્યાન [ઘ] ધારણ કરવાને [ શરૂ] શક્તિમાન છે. ટીકા :–આ. નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું કથન છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy