SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं। सम्मत्तपहुदिभावा अभाविया होति जीवेण॥९०॥ मिथ्यात्वप्रभृतिभावाः पूर्वं जीवेन भाविताः सुचिरम् । सम्यक्त्वप्रभृतिभावाः अभाविता भवन्ति जीवेन॥९०॥ आसन्नानासन्नभव्यजीवपूर्वापरपरिणामस्वरूपोपन्यासोऽयम् । मिथ्यात्वाव्रतकषाययोगपरिणामास्सामान्यप्रत्ययाः, तेषां विकल्पास्त्रयोदश भवन्ति 'मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं' इति वचनात्, मिथ्यादृष्टिगुणस्थानादिसयोगिगुणस्थानचरमसमयपर्यंतस्थिता इत्यर्थः। अनासन्नभव्यजीवेन निरंजननिजपरमात्मतत्त्वश्रद्धानविकलेन पूर्वं सुचिरं भाविताः खलु પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી (અર્થાતુ ધ્યાનાવલી આ પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે) તે કહો. ૧૨૦. મિથ્યાત્વઆદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યકત્વઆદિક ભાવ રે ! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦. અન્વયાર્થ –[મિથ્યાત્વાકૃતિમાવાઃ] મિથ્યાત્વાદિ ભાવો [વીવેન] જીવે (પૂર્વ) પૂર્વે [સુવિરમું] સુચિર કાળ (બહુ દીર્ઘ કાળ) [માવિતા:] ભાવ્યા છે; [સીવર્તમૃતિમાવા ] સમ્યકત્વાદિ ભાવો [વીવેન] જીવે [માવિતાઃ મવત્તિ] ભાવ્યા નથી. ટીકા –આ, આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર (–પહેલાંના અને પછીના) પરિણામના સ્વરૂપનું કથન છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો (આસવો) છે; તેમના ભેદ તેર છે, કારણ કે *મિચ્છાવિદ્દગાતી નાવ સોશિસ વરમંત” એવું શાસ્ત્રાનું) વચન છે; મિથ્યાષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગીગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે –એવો અર્થ છે. - નિરંજન નિજ પરમાત્મતત્ત્વના શ્રદ્ધાન રહિત અનાસ—ભવ્ય જીવે ખરેખર સામાન્ય * અર્થ –(પ્રત્યયોનો, તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે–) મિથ્યાષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગકેવળીગુણસ્થાનના ચરમ સમય સુધીનો.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy