________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૩ मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥१७॥
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ॥८७॥ इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः।
निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्तत्वात् निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारतः। अत एव शल्यत्रयं परित्यज्य परमनिःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति।
છે અને સર્વસંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય થાય જ.) ૧૧૫.
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭. અન્વયાર્થ –[ઃ તુ સાધુ:] જે સાધુ [શ7માવં] શલ્યભાવ [મુન્દ્રા] છોડીને [નિઃશ] નિઃશલ્યભાવે [પરિણતિ] પરિણમે છે, [1] તે (સાધુ) [પ્રતિક્રમણમ્] પ્રતિક્રમણ [૩] કહેવાય છે, [સ્માર્] કારણ કે તે [પ્રતિક્રમણમયઃ મવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા :–અહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જનિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ
પ્રથમતો, નિશ્ચયથી નિ:શલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયનાબળે કર્માંકથી યુક્તપણું હોવાને લીધે (-વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે” એમ ઉપચારથી કહેવાય છે. આમ હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે પરમ યોગી પરમ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત (-નિજ સ્વરૂપ સાથે સંબંધવાળું) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
[હવે આ ૮૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ બે શ્લોક કહે છે : ]