________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
उन्मार्गं परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम् । स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ॥ ८६॥
अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्तः ।
શુદ્ધ
महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिर्मुक्तः निश्चयसदृष्टिः बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्गं परित्यज्य व्यवहारेण पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोधषडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहजबोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमणं
[ ૧૬૧
અન્નયાર્થ :—[યઃ તુ] જે (જીવ) [ઉન્માń] ઉન્માર્ગને [પરિત્ય] પરિત્યાગીને [નિનમાર્ગે] જિનમાર્ગમાં [સ્થિમાવį] સ્થિરભાવ [તિ] ક૨ે છે, [સઃ] તે (જીવ) [પ્રતિમળમૂ] પ્રતિક્રમણ [ત્ત્વતે] કહેવાય છે, [સ્માત્] કા૨ણ કે તે [પ્રતિમળમયઃ મવેત્] પ્રતિક્રમણમય છે.
*
ટીકા :—અહીંઉન્માર્ગનો પરિત્યાગઅનેસર્વજ્ઞવીતરાગમાર્ગનોસ્વીકારવર્ણવવામાં આવેલ છે.
૨૧
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિપ્રશંસા અને *અન્યદૃષ્ટિસંસ્તવરૂપ મળકલંકપંકથી વિમુક્ત (-મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ઘનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ) બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ અઠ્યાવીશમૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવપરમેશ્વરસર્વજ્ઞવીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે, અને શુદ્ઘનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય અને (સહજ ૫૨મ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં શુદ્ધચારિત્રમયસ્થિરભાવકરેછે,(અર્થાત્ જેશુદ્ઘનિશ્ચયસમ્યગ્દષ્ટિજીવવ્યવહારે અઠ્યાવીશ મૂળગુણાત્મકમાર્ગમાં અનેનિશ્ચયેશુદ્ધગુણોથીશોભિતદર્શનજ્ઞાનાત્મકપરમાત્મદ્રવ્યમાંસ્થિર
અન્યદૃષ્ટિસંસ્તવ = (૧) મિથ્યાર્દષ્ટિનો પરિચય; (૨) મિથ્યાર્દષ્ટિની સ્તુતિ. (મનથી મિથ્યાર્દષ્ટિનો મહિમા કરવો તે અન્યદૃષ્ટિપ્રશંસા છે અને મિથ્યાર્દષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે અન્યદૃષ્ટિસંસ્તવ છે.)