SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ निजकारणसमयसारस्वरूपसम्यक्श्रद्धानपरिज्ञानाचरणप्रतिपक्षमिथ्यादर्शनज्ञानचारित्राभावान्निर्मोहाः च। इत्थंभूतपरमनिर्वाणसीमंतिनीचारुसीमंतसीमाशोभामसृणघुसृणरजःपुंजपिंजरितवर्णालंकारावलोकनकौतूहलबुद्धयोऽपि ते सर्वेऽपि साधवः इति। (ગાય) भविनां भवसुखविमुखं त्यक्तं सर्वाभिषंगसंबंधात् । मंक्षु विमंक्ष्व निजात्मनि वंद्यं नस्तन्मनः साधोः॥१०६॥ एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं । णिच्छयणयस्स चरणं एत्तो उड़े पवक्खामि ॥७६॥ ईदृग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम्। निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि ॥७६॥ સમ્યક્ પરિજ્ઞાન અને સમ્યક્ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ–આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની શોભારૂપ કોમળ કેસરના રજપુંજના સુવર્ણરંગી અલંકારને (કેસરજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે). [હવે ૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ:-] ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. તે સાધુ! તે મનને શીધ્ર નિજાત્મામાં મગ્ન કરો. ૧૦૬. આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬. અન્વયાર્થ –[દમાવનાથી] આવી (પૂર્વોક્ત) ભાવનામાં વ્યવહારનય]. વ્યવહારનયના અભિપ્રાય [વારિત્ર] ચારિત્ર [મવતિ] છે; [નિશ્ચયનયસ્ય] નિશ્ચયનયના અભિપ્રાયે વિરમું] ચારિત્ર [તિહૂર્ણ] આના પછી [પ્રવચન] કહીશ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy