________________
૧૩૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (માનિની) मदननगसुरेशः कान्तकायप्रदेशः पदविनतयमीशः प्रास्तकीनाशपाशः। दुरघवनहुताशः कीर्तिसंपूरिताशः
जयति जगदधीशः चारुपद्मप्रभेशः॥१००॥ णट्ठट्टकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा। लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति॥७२॥
नष्टाष्टकर्मबन्धा अष्टमहागुणसमन्विताः परमाः।
लोकाग्रस्थिता नित्याः सिद्धास्ते ईदृशा भवन्ति ॥७२॥ भगवतां सिद्धिपरंपराहेतुभूतानां सिद्धपरमेष्ठीनां स्वरूपमत्रोक्तम् । निरवशेषेणान्तर्मुखाकारध्यानध्येयविकल्पविरहितनिश्चयपरमशुक्लध्यानबलेन नष्टाष्ट
[શ્લોકાર્થ –] કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઈન્દ્રસમાન છે, કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧૦૦.
છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે,
શાશ્વત, પરમ ને લોકઅગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨. અન્વયાર્થ –[નદારર્મવસ્થાઃ] આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, [મહાપુસમન્વિતા ] આઠ મહાગુણો સહિત, [પરમા] પરમ [નોવસ્થિતા ] લોકના અગ્રે સ્થિત અને [નિત્યા] નિત્ય-[ફુદશા:] આવા, તિ સિદ્ધાઃ] તે સિદ્ધો [મત્તિ] હોય છે.
ટીકા :-સિદ્ધિનાપરંપરાહેતુભૂતએવાભગવંતસિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપઅહીંકહ્યવંછે.
[ભગવંત સિદ્ધો કેવા હોય છે?] (૧) નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પરહિતનિશ્ચયપરમશુકુલધ્યાનનાબળથીજેમણે આઠકર્મનાબંધને નષ્ટકરેલછે એવા;
૧. નિરવશેષપણે = અશેષત:કાંઈબાકી રાખ્યાવિના સંપૂર્ણપણે; સર્વથા.[પરમશુક્લધ્યાનનો આકાર