SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર [ १33 या रागादिनिवृत्तिर्मनसो जानीहि तां मनोगुप्तिम्। अलीकादिनिवृत्तिर्वा मौनं वा भवति वाग्गुप्तिः॥६९॥ निश्चयनयेन मनोवाग्गुप्तिसूचनेयम्। सकलमोहरागद्वेषाभावादखंडाद्वैतपरमचिद्रूपे सम्यगवस्थितिरेव निश्चयमनोगुप्तिः। हे शिष्य त्वं तावदचलितां मनोगुप्तिमिति जानीहि। निखिलानृतभाषापरिहतिर्वा मौनव्रतं च। मूर्तद्रव्यस्य चेतनाभावाद् अमूर्तद्रव्यस्येंद्रियज्ञानागोचरत्वादुभयत्र वाक्प्रवृत्तिर्न भवति। इति निश्चयवाग्गुप्तिस्वरूपमुक्तम्। __ (शार्दूलविक्रीडित) शस्ताशस्तमनोवचस्समुदयं त्यक्त्वात्मनिष्ठापरः शुद्धाशुद्धनयातिरिक्तमनघं चिन्मानचिन्तामणिम् । प्राप्यानंतचतुष्टयात्मकतया सार्धं स्थितां सर्वदा जीवन्मुक्तिमुपैति योगितिलकः पापाटवीपावकः॥९४॥ अन्वयार्थ :-[मनसः] भनमाथी [या] ४ [रागादिनिवृत्तिः] २॥हिनी निवृत्ति [ताम्] तने [मनोगुप्तिम्] भनोगुप्ति [जानीहि] ४।४।. [अलीकादिनिवृत्तिः] असत्याहिनी निवृत्ति [वा] अथवा [मौनं वा] भौन [वाग्गुप्तिः भवति] ते वयनगुप्ति छे. ટીકા :-આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે. સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિતૂપમાં સમ્યપણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનો ગુપ્તિ છે. હે શિષ્ય ! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ જાણ. સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઇન્દ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં साव्युं. [હવે ૬૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy