________________
૧ ૨૪ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ તથા દિ–
(શાતિની) भुक्त्वा भक्तं भक्तहस्ताग्रदत्तं ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम् । तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी
प्राप्नोतीद्धां मुक्तिवारांगनां सः॥८६॥ पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो। आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिहिट्ठा ॥६४॥
पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः।
आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा ॥६४॥ अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्तम् । *હિતમિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે.''
વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :–
[શ્લોકાર્થ –] ભક્તના હસ્તાગ્રથી (-હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સંતુ તપને (સમ્યકુ તપને) તપીને, તે સતુ તપસ્વી (-સાચો તપસ્વી, દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (–મુક્તિરૂપી સ્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
શાસ્ત્રાદિ ગ્રહતાં–મૂકતાં મુનિના પ્રયત પરિણામને
આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪. અન્વયાર્થ –[પુસ્તકમન્ડનાવિગ્રહવિસરો] પુસ્તક, કમંડળ વગેરે લેવામૂકવા સંબંધી [પ્રયત્નપરિણામ:] પ્રયત્નપરિણામ તે [ગાવાનનિક્ષેપણસમિતિઃ] આદાનનિક્ષેપણસમિતિ [મતિ] છે [તિ નિર્વિદા] એમ કહ્યર્ડ છે.
ટીકા :–અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યર્ડ છે. * હિતમિત = હિતકર અને માપસર