SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] . વ્યવહારચારિત્ર અધિકાર [ ૧ ૨૧ (કામ) परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम् । अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः॥५॥ कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च। दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी॥६३॥ कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च। दत्तं परेण भक्तं संभुक्तिः एषणासमितिः॥६३॥ अत्रैषणासमितिस्वरूपमुक्तम् । तद्यथा मनोवाक्कायानां प्रत्येकं कृतकारितानुमोदनैः कृत्वा नव विकल्पा भवन्ति, न तैः संयुक्तमन्नं नवकोटिविशुद्धमित्युक्तम्; अतिप्रशस्तं मनोहरम्; हरितकायात्मकसूक्ष्मप्राणि [શ્લોકાર્થ –] પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવાડાહ્યા પુરુષોને-મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્ષલ્પની (-ભાષા બોલવાની) તો વાત જ શી? ૮૫. અનુમનનકૃતકારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩. અન્વયાર્થ –[ રે વત્ત] પર વડે દેવામાં આવેલું, તિવારિતાનુમોદનરહિત] કૃત કારિતઅનુમોદન રહિત, [તથા પ્રાસુ] પ્રાસુક [પ્રશસ્ત ] અને *પ્રશસ્ત [મ¢] ભોજન કરવારૂપ [સંમુ]િ જે સમ્યક્ આહારગ્રહણ [ષણાતિઃ ] તે એષણાસમિતિ છે. ટીકા :–અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યડે છે. તે આ પ્રમાણે— મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કુત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે; તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યર્ડ છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના * પ્રશસ્ત = સારું; શાસ્સામાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય એવું.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy