SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂવઠ્ઠીડિત) शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याशि प्रत्यहं शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्दृशि प्रत्यहम्। इत्थं यः परमागमार्थमतुलं जानाति सदृक् स्वयं सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम् ॥७२॥ एदे सव्वे भावा ववहारणयं पुडुच्च भणिदा हु। सब्बे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ॥४९॥ एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु । सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः॥४९॥ निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत् । | [શ્લોકાર્થ –] શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યાદષ્ટિને હંમેશાં હોય છે; સમ્યગ્દષ્ટિને તો હંમેશાં એવી માન્યતા હોય છે કે, કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨. આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે; સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯. અન્વયાર્થ [ક્તિ] આ (પૂર્વોક્ત) [સર્વે માવા ] બધા ભાવો [ar] ખરેખર [વ્યવહારનાં પ્રતી] વ્યવહારનયનો આશ્રય કરીને [મતા] (સંસારી જીવોમાં વિદ્યમાન) કહેવામાં આવ્યા છે;[શુદ્ધનયાત્]શુદ્ધનયથી [સંસ્કૃતી]સંસારમાં રહેલા[સર્વે ગીવા:]સર્વ જીવો [સિદ્ધસ્વમાવાઃ] સિદ્ધસ્વભાવી છે. ટીકા –આ. નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન (કથન) છે. ૧ વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા; અનિશ્ચય; શંકા; ભેદ પાડવા. પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમજ તેનાપર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન છે” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે ‘વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy