SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (કુતવિનંવિત) समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवर्जितम्। सहजनिर्मलशर्मसुधामयं समरसेन सदा परिपूजये॥६६॥ (કુંદ્રયગ્રા) इत्थं निजज्ञेन निजात्मतत्त्वमुक्तं पुरा सूत्रकृता विशुद्धम्। बुद्ध्वा च यन्मुक्तिमुपैति भव्यस्तद्भावयाम्युत्तमशर्मणेऽहम् ॥६७॥ (વસત્તતિત્તા) आद्यन्तमुक्तमनघं परमात्मतत्त्वं निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम्। तद्भावनापरिणतो भुवि भव्यलोकः सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम् ॥६८॥ થયેલા હેયતિ ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અવવસ્તુની ચિતાથી તારે શું પ્રયોજન છે? ૬૫. [શ્લોકાર્થ –] જે અનાકુળ છે, *અય્યત છે, જન્મમૃત્યુરોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ) વડે સદા પૂછું છું. ૬૬. [શ્લોકાર્થ –] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકાર (આત્મજ્ઞાની સૂત્રોકર્તા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭. [શ્લોકાર્થ –]પરમાત્મતત્ત્વ આદિઅંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્બદ્ધ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવજનિત દુ:ખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮. * અય્યત = અખ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy