________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૭૧
संखेज्जासंखेजाणंतपदेसा हवंति मुत्तस्स। धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु।।३५ ।। लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा। कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा।। ३६ ।।
संख्यातासंख्यातानंतप्रदेशा भवन्ति मूर्तस्य। धर्माधर्मयोः पुनर्जीवस्यासंख्यातप्रदेशाः खलु।। ३५ ।। लोकाकाशे तद्वदितरस्यानंता भवन्ति देशाः। कालस्य न कायत्वं एकप्रदेशो भवेद्यस्मात।।३६ ।।
षण्णां द्रव्याणां प्रदेशलक्षणसंभवप्रकारकथनमिदम्।
પદ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. પ૧.
અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫. અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને, છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
અન્વયાર્થ– મૂર્તસ્ય ] મૂર્ત દ્રવ્યને [ સંધ્યાત સંધ્યાતાનંતપ્રવેશ: ] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો [ ભવન્તિ] હોય છે; [ ધર્માધર્મયો:] ધર્મ, અધર્મ [પુન: નીવચ] તેમ જ જીવને [ar] ખરેખર [મસંરક્યાતપ્રવેશ:] અસંખ્યાત પ્રદેશો છે;
[નોરો ] લોકાકાશને વિષે [તતિ] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક ( અસંખ્યાત પ્રદેશો) છે; [ રૂતરસ્ય] બાકીનું જે અલોકાકાશ તેને [ અનંતા: ફેશT:] અનંત પ્રદેશો [અવન્તિ] છે. [વાતચ] કાળને [વાયત્વે ન] કાયપણું નથી, [યરમાત્] કારણ કે [ પ્રવેશ:] તે એકપ્રદેશી [ ભવેત્] છે.
ટીકાઃ-આમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે (અર્થાત આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com