SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ અધિકાર 'लोयायासपदेसे एक्क्के जे ट्ठिया हु एक्केक्का । रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि।।” તથા હિ .. उक्तं च मार्गप्रकाशे .. (અનુષ્ટુમ્ ) कालाभावे न भावानां परिणामस्तदंतरात् । न द्रव्यं नापि पर्याय: सर्वाभावः प्रसज्यते ॥ (અનુન્નુમ્ ) वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत्। पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत् ॥ ४८ ॥ (અનુન્નુમ્ ) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः । ધર્માધર્મનમ:ાલા: સિદ્ધા: સિદ્ધાન્તપĀતે ૪૬ ।। [૬૭ ‘‘[ ગાથાર્થ:- ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે. વળી માર્ગપ્રકાશમાં પણ (શ્ર્લોક દ્વારા ) કહ્યું છે કેઃ ‘[ શ્લોકાર્થ:- ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો ) પ્રસંગ આવે.’’ વળી (૩૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે): [ શ્લોકાર્થ:-] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮. [ શ્લોકાર્થ:- ] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી ) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્દગલ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy