________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवात् पुद्गलतोऽनंतगुणाश्चापि संप्रति समयाः।
लोकाकाशे संति च परमार्थः स भवेत्कालः।। ३२ ।। मुख्यकालस्वरूपाख्यानमेतत्।
जीवराशेः पुद्गलराशेः सकाशादनन्तगुणाः। के ते? समयाः। कालाणवः लोकाकाशप्रदेशेषु पृथक् पृथक् तिष्ठन्ति, स कालः परमार्थ इति। तथा चोक्तं प्रवचनसारे
''समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स।
वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स।।'' अस्यापि समयशब्देन मुख्यकालाणुस्वरूपमुक्तम्।
अन्यच्च
અન્વયાર્થ:સંપ્રતિ] હવે, [ નીવાત્] જીવથી [પુનિત: ૨ ગરિ] તેમ જ પુદ્ગલથી પણ [અનંતાણી:] અનંતગુણા [સમય:] સમયો છે; [૨] અને [તોછાવાશે સંતિ] જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, [1:] તે [પરમાર્થ: નિ: મ ] પરમાર્થ કાળ છે.
ટીકાઃ-આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.
જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક રહેલા છે, તે કાળ પરમાર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮ મી ગાથા દ્વારા) કહ્યું છે કે -
[ ગાથાર્થ-] કાળ તો અપ્રદેશ છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.'
આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ “સમય” શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું
છે.
વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૨૨ મી ગાથા દ્વારા) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com