________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[૬૧
(ઉપેન્દ્રવજ્ઞા) अचेतने पदगलकायकेऽस्मिन सचेतने वा परमात्मतत्त्वे। न रोषभावो न च रागभावो भवेदियं शुद्धदशा यतीनाम्।। ४५ ।।
गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च। अवगहणं आया जीवादीसव्वदव्वाणं।। ३० ।।
गमननिमित्तो धर्मोऽधर्म: स्थितेः जीवपुद्गलानां च। अवगाहनस्याकाशं जीवादिसर्वद्रव्याणाम्।।३० ।।
धर्माधर्माकाशानां संक्षेपोक्तिरियम्।
अयं धर्मास्तिकायः स्वयं गतिक्रियारहितः दीर्घिकोदकवत्। स्वभावगतिक्रियापरिणतस्यायोगिनः पंचह्रस्वाक्षरोचारणमात्रस्थितस्य भगवतः सिद्धनामधेययोग्यस्य પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે, નિષ્પન યોગીઓને હોતી નથી (અર્થાત્ જેમને યોગ પરિપકવ થયો છે તેમને હોતી નથી). ૪૪.
[શ્લોકાર્થ:-] (શુદ્ધ દશાવાળા યતિઓને) આ અચેતન પુદ્ગલકાયમાં શ્રેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્વમાં રાગભાવ હોતો નથી:–આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. ૪૫.
જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
અન્વયાર્થ– ધર્મ: ] ધર્મ [ નીવપુરાનાનાં] જીવ-પુદ્ગલોને [૧મનનિમિત: ] ગમનનું નિમિત્ત છે [૨] અને [અધર્મ:] અધર્મ [ રિસ્થ7:] (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; [સાવાશં] આકાશ [નીવાવિસર્વદ્રવ્યાપા] જીવાદિ સર્વ દ્રવ્યોને [ વાહનચ] અવગાહનનું નિમિત્ત છે.
ટીકા-આ, ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન છે.
આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારહિત છે. માત્ર (અ, ઇ, ઉં, 8. Q-એવા) પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ “સિદ્ધ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com