________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
६०]
નિયમસાર
[भगवानश्रीदु:
पुद्गलद्रव्यमुच्यते परमाणुर्निश्चयेन इतरेण।
पुद्गलद्रव्यमिति पुनः व्यपदेशो भवति स्कन्धस्य।। २९ ।। पुद्गलद्रव्यव्याख्यानोपसंहारोऽयम्।
स्वभावशुद्धपर्यायात्मकस्य परमाणोरेव पुद्गलद्रव्यव्यपदेश: शुद्धनिश्चयेन। इतरेण व्यवहारनयेन विभावपर्यायात्मनां स्कन्धपुद्गलानां पुद्गलत्वमुपचारतः सिद्धं भवति।
(मालिनी) इति जिनपतिमार्गाद् बुद्धतत्त्वार्थजात: त्यजतु परमशेषं चेतनाचेतनं व। भजतु परमतत्त्वं चिच्चमत्कारमात्रं परविरहितमन्तर्निर्विकल्पे समाधौ।। ४३ ।।
(अनुष्टुभ् ) पुद्गलोऽचेतनो जीवश्चेतनश्चेति कल्पना। साऽपि प्राथमिकानां स्यान्न स्यान्निष्पन्नयोगिनाम।। ४४ ।।
अन्वयार्थ:-[ निश्चयेन] निश्चयथी [परमाणुः] ५२माशुने [पुद्गलद्रव्यम् ] '५६लद्रव्य' [ उच्यते] उपाय छ [पुनः] अने [इतरेण] व्यवहारथी [स्कन्धस्य] धने [पुद्गलद्रव्यम् इति व्यपदेशः ] '५६लद्रव्य' मे नाम [ भवति] होय छे.
ટીકાઃ-આ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.
શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ “પુગલદ્રવ્ય” એવું નામ હોય છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ थाय छे.
[ હવે ૨૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-1 એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી २हित) यित्यमा२मात्र ५२मतत्त्पने मो. ४3.
ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com