________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુર ) "वसुधान्त्यचतुःस्पर्शेषु चिन्त्यं स्पर्शनद्वयम्। वर्णो गन्धो रसश्चैक: परमाणो: न चेतरे।''
तथा हि
(માનિની). अथ सति परमाणोरेकवर्णादिभास्वनिजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः। इति निजहृदि मत्त्वा शुद्धमात्मानमेकम् परमसुखपदार्थी भावयेद्भव्यलोकः।। ४१ ।।
अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ।। २८ ।।
अन्यनिरपेक्षो यः परिणामः स स्वभावपर्यायः।
સ્વરુણ પુન: પરિણામ: સ વિભાવ૫ર્યાયઃ ૨૮ [શ્લોકાર્થ:-] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.''
વળી (૨૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા ભવ્યજનોને શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે):
[શ્લોકાર્થ-] જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા ( જણાતા) નિજગુણસમૂહમાં છે, તો તેમાં મારી (કાંઈ) કાર્યસિદ્ધિ નથી. (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી );-આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧.
પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવ૫ર્યય જાણવો. ૨૮.
અન્વયાર્થ:- ન્યનિરપેક્ષ: ] અ નિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [ : પરિણામ:] જે પરિણામ [ સ:] તે [સ્વભાવપર્યાયઃ] સ્વભાવપર્યાય છે [પુન:] અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com