SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ] Version 002: remember to check http://www.AtmaDharma.com for updates उक्तं च मार्गप्रकाशे નિયમસાર 'पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपाओग्गा । कम्मातीदा एवं छब्भेया पोग्गला होंति ।।" (અનુન્નુમ્ ) ‘स्थूलस्थूलास्ततः स्थूलाः स्थूलसूक्ष्मास्ततः परे। सूक्ष्मस्थूलास्ततः सूक्ष्माः सूक्ष्मसूक्ष्मास्ततः परे ।। ' .. तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः [ભગવાનશ્રીકુંદકુંદ वसंततिलका 'अस्मिन्ननादिनि महत्यविवेकनाटये वर्णादिमान् नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च जीवः।।'' तथा हि ‘[ગાથાર્થ:- ] પૃથ્વી, જળ, છાયા, ચા૨ ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્યાતીત-એમ પુદ્દગલો (સ્કંધો ) છ પ્રકારનાં છે.'' વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ ‘[ શ્લોકાર્થ:-] સ્થૂલસ્થૂલ, પછી સ્કૂલ, ત્યારપછી સ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (–આમ સ્કંધો છ પ્રકારના છે).’’ એવી રીતે ( આચાર્યદેવ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ ( શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે [ શ્લોકાર્થ:-] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્દગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્દગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ;) અને આ જીવ તો રાગાદિક પુદ્દગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.’’ વળી ( આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ વિવિધ પ્રકારનાં પુદ્દગલોમાં રિત નિહ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું શ્લોક દ્વારા કહે છે): Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy