SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४४] Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિયમસાર ( मालिनी ) भविनि भवगुणाः स्युः सिद्धजीवेऽपि नित्यं निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः । व्यवहरणनयोऽयं निश्चयान्नैव सिद्धिर्न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम् ।। ३५ ।। दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया । पज्जयणएण जीवा संजुत्ता होंति दुविहेहिं ।। १९ ।। द्रव्यार्थिकेन जीवा व्यतिरिक्ताः पूर्वभणितपर्यायात् । पर्यायनयेन जीवाः संयुक्ता भवन्ति द्वाभ्याम् ।। १९ ।। [ भगवानश्री ६६ इह हि नयद्वयस्य सफलत्वमुक्तम्। द्वौ हि नयौ भगवदर्हत्परमेश्वरेण प्रोक्तौ, द्रव्यार्थिकः पर्यायार्थिकश्चेति । द्रव्यमेवार्थ: प्रयोजनमस्येति द्रव्यार्थिकः । पर्याय एवार्थः प्रयोजनमस्येति पर्यायार्थिकः। न खलु. [ શ્લોકાર્થ:-] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ ( મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા ) નિજ ૫૨મગુણો હોય છે–આ પ્રમાણે વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો निर्णय छे. उप. પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે; ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. अन्वयार्थः-[ द्रव्यार्थिकेन ] द्रव्यार्थि नये [ जीवाः ] पूर्वऽथित पर्यायथी [ व्यतिरिक्ताः ] * व्यतिरिक्त छे; [ पर्यायनयेन ] [ संयुक्ताः भवन्ति ] ते पर्यायथी संयुक्त छे. [ द्वाभ्याम् ] आ रीते छे. ટીકા:-અહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે. ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે * व्यतिरिक्त भिन्न; रहित; शून्य. वो [ पूर्वभणितपर्यायात् ] पर्यायनये [ जीवाः ] वो वो जन्ने नयोथी संयुक्त Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy