SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ।। ८ । परमागमस्वरूपाख्यानमेतत्। જીવ અધિકાર तस्य मुखोद्गतवचनं पूर्वापरदोषविरहितं शुद्धम्। आगममिति परिकथितं तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः।। ८ ।। सहजवैराग्यप्रासादशिखरशिखामणिना स्मरभोगसमुद्भूताप्रशस्तरागाङ्गारैः तस्य खलु परमेश्वरस्य वदनवनजविनिर्गतचतुरवचनरचनाप्रपञ्चः पूर्वापरदोषरहितः, तस्य भगवतो रागाभावात् पापसूत्रवद्धिंसादिपापक्रियाभावाच्छुद्धः परमागम इति परिकथितः । तेन परमागमामृतेन भव्यैः श्रवणाञ्जलिपुटपेयेन मुक्तिसुन्दरीमुखदर्पणेन संसरणवारिनिधि-महावर्तनिमग्नसमस्तभव्यजनतादत्तहस्तावलम्बनेन अक्षुण्णमोक्षप्रासादप्रथमसोपानेन = [१८ ૫રમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને ૮. अन्वयार्थः[ तस्य मुखोद्गतवचनं ] तेमना मुखमांथी नीडजेली वाशी } ४ [ पूर्वापरदोषविरहितं शुद्धम् ] पूर्वापर घोष रहित ( - भागणपाछन विरोध रहित ) भने शुद्ध छे, तेने [आगमम् इति परिकथितं ] भागम टुडेस छे; [ तेन तु ] अने तेथे [ तत्त्वार्थाः ] तत्त्वार्थी [ कथिताः भवन्ति ] ऽह्या छे. टीडा:-आ, परमागमना स्वपनं थन छे. તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તાર–કે જે ‘પુર્વાપરદોષ રહિત ' છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી ‘શુદ્ધ’ છે તે-પરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે-કે જે (પરમાગમ ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી ( ખોબાથી ) પીવાયોગ્ય અમૃત છે, જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત્ જે ૫૨માગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો *શિખામણિ છે, જે કદી નહિ જોયેલા * शिणामशि ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખામણિ સમાન છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે. ) Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy