________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૬૧
(અનુષ્ટ્રમ) त्रिलोकशिखरादूर्ध्वं जीवपुद्गलयोर्द्वयोः। नैवास्ति गमनं नित्यं गतिहेतोरभावतः।। ३०४ ।।
णियमं णियमस्स फलं णिद्दिष्टुं पवयणस्स भत्तीए। पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा।। १८५ ।।
नियमो नियमस्य फलं निर्दिष्टं प्रवचनस्य भक्त्या।
पूर्वापरविरोधो यद्यपनीय पूरयंतु समयज्ञाः।। १८५ ।। शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम्।
नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः। तत्फलं परमनिर्वाणमिति प्रतिपादितम्। न कवित्वदात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत्। यद्यपि
[ હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] ગતિ હેતુના અભાવને લીધે, સદા ( અર્થાત્ કદાપિ) ત્રિલોકના શિખરથી ઊંચે જીવ અને પુદ્ગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.
પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તળ અહો ! યદિ પૂર્વ-અપ૨ વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
અન્વયાર્થ:– નિયમ:] નિયમ અને [ નિયમ છત્ત] નિયમનું ફળ [પ્રવચનચ ભયા] પ્રવચનની ભક્તિથી [નિર્વેિદમ્] દર્શાવવામાં આવ્યાં. [ રિ] જો (તેમાં કાંઈ ) [પૂર્વાપરવિરોધ:] પૂર્વાપર (આગળપાછળ ) વિરોધ હોય તો [સમયજ્ઞા:] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ ) [ મનીય] તેને દૂર કરી [પૂરયંત ] પૂર્તિ કરજો.
ટીકાઃ-આ, શાસ્ત્રના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર છે.
પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું ફળ પરમ નિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ ) પૂર્વાપર દોષ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com