SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं। पच्छा पावइ सिग्धं लोयग्गं समयमेत्तेण।। १७६ ।। आयुषः क्षयेण पुनः निर्माशो भवति शेषप्रकृतीनाम्। पश्चात्प्राप्नोति शीघ्रं लोकाग्रं समयमात्रेण ।। १७६ ।। शुद्धजीवस्य स्वभावगतिप्राप्त्युपायोपन्यासोऽयम्। स्वभावगतिक्रियापरिणतस्य षट्कापक्रमविहीनस्य भगवतः सिद्धक्षेत्राभिमुखस्य ध्यानध्येयध्यातृतत्फलप्राप्तिप्रयोजनविकल्पशून्येन स्वस्वरूपाविचलस्थितिरूपेण परमशुक्लध्यानेन आयुःकर्मक्षये जाते वेदनीयनामगोत्राभिधानशेषप्रकृतीनां निर्नाशो भवति। शुद्धनिश्चयनयेन ઉદય થતાં, જે મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે અને સદ્ધર્મના *રક્ષામણિ છે એવા પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તો પણ મન સઘળુંય હોતું નથી; તેથી તેઓ (કેવળજ્ઞાની પુરાણપુરુષ) ખરેખર અગમ્ય મહિમાવંત છે અને પાપરૂપી વનને બાળનાર અગ્નિ સમાન છે. ૨૯૨. આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે; પછી સમયમાત્રે શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬. અન્વયાર્થ પુન:] વળી (કેવળીને) [ આયુષ: ક્ષયેળ] આયુના ક્ષયથી [ શેષપ્રવૃતીનાન્] શેષ પ્રકૃતિઓનો [ નિર્વાશ: ] સંપૂર્ણ નાશ [ મવતિ] થાય છે; [ પશ્ચાત્] પછી તે [ શીઘં] શીધ્ર [ સમયમાત્રા ] સમયમાત્રમાં [ નો1] લોકાગ્રે [પ્રાપ્નોતિ] પહોંચે છે. ટીકા-આ, શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના ઉપાયનું કથન છે. સ્વભાવગતિક્રિયારૂપે પરિણત, છ *અપક્રમથી રહિત, સિદ્ધક્ષેત્રસમુખ ભગવાનને પરમ શુકલધ્યાન વડે-કે જે (શુકલધ્યાન) ધ્યાન-ધ્યય-ધ્યાતા સંબંધી, તેની ફળપ્રાપ્તિ સંબંધી અને તેના પ્રયોજન સંબંધી વિકલ્પો વિનાનું છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે તેના * રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ. (કેવળીભગવાન સદ્ધર્મના રક્ષણ માટે-અસદ્ધર્મથી બચવા માટે-રક્ષામણિ છે.) * સંસારી જીવને અન્ય ભવમાં જતાં “છ દિશાઓમાં ગમન થાય છે તેને “છ અ૫ક્રમ” કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy