________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૫
ततस्तस्य तीर्थकरपरमदेवस्य द्रव्यभावात्मकचतुर्विधबंधो न भवति। स च बंधः पुनः किमर्थं जातः कस्य संबंधश्च ? मोहनीयकर्मविलासविभितः, अक्षार्थमिन्द्रियार्थं तेन सह य: वर्तत इति साक्षार्थं मोहनीयस्य वशगतानां साक्षार्थप्रयोजनानां संसारिणामेव बंध इति।
तथा चोक्तं श्रीप्रवचनसारे
“ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसि। અરહંતા ને માયાવાર ત્થીલા''
(શાર્દૂતવિક્રીડિત) देवेन्द्रासनकंपकारणमहत्कैवल्यबोधोदये मुक्तिश्रीललनामुखाम्बुजरवेः सद्धर्मरक्षामणेः। सर्वं वर्तनमस्ति चेन्न च मनः सर्वं पुराणस्य तत् सोऽयं नन्वपरिप्रमेयमहिमा पापाटवीपावकः।। २९२ ।।
પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ) થતો નથી.
વળી, તે બંધ (૧) કયા કારણે થાય છે અને (૨) કોને થાય છે? (૧) બંધ મોહનીયકર્મના વિલાસથી ઉત્પન્ન થાય છે. (૨) “અક્ષાર્થ એટલે ઇન્દ્રિયાર્થ (ઇદ્રિય-વિષય); અક્ષાર્થ સહિત હોય તે “સાક્ષાર્થ '; મોહનીયને વશ થયેલા, સાક્ષાર્થ-પ્રયોજન (–ઇદ્રિયવિષયરૂપ પ્રયોજનવાળા) સંસારીઓને જ બંધ થાય છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૪૪ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે
“[ ગાથાર્થ-] તે અહંતભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ પ્રયત્ન વિના જ હોય છે.''
[ હવે આ ૧૭૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
દ્રોનાં આસન કંપાયમાન થવાના કારણભૂત મહા કેવળ-જ્ઞાનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com