________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
તથા દિ
(મંpiતા) ज्ञानं तावद्भवति सुतरां शुद्धजीवस्वरूपं स्वात्मात्मानं नियतमधुना तेन जानाति चैकम्। तच्च ज्ञानं स्फुटितसहजावस्थयात्मानमारात् नो जानाति स्फुटमविचलाद्भिन्नमात्मस्वरूपात्।। २८६ ।।
तथा चोक्तम्
‘णाणं अव्विदिरित्तं जीवादो तेण अप्पगं मुणइ। जदि अप्पगं ण जाणइ भिण्णं तं होदि जीवादो।।''
अप्पाणं विणु णाणं णाणं विणु अप्पगो ण संदेहो। तम्हा सपरपयासं णाणं तह दंसणं होदि।। १७१ ।।
आत्मानं विद्धि ज्ञानं ज्ञानं विद्धयात्मको न संदेहः। तस्मात्स्वपरप्रकाशं ज्ञानं तथा दर्शनं भवति।।१७१ ।।
દશા) છે; માટે અમ્યુતિને (અવિનાશીપણાને, શાશ્વત અવસ્થાને) ઇચ્છનાર જીવે જ્ઞાનની ભાવના ભાવવી.''
વળી (આ ૧૭૦ મી ગાથાની ટીકાના કળશરૂપે ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જ્ઞાન તો બરાબર શુદ્ધજીવનું સ્વરૂપ છે; તેથી ( અમારો) નિજ આત્મા હમણાં (સાધક દશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને, જો તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે ! ૨૮૬.
વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા) કહ્યું છે કે
જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે !''
રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧.
અન્વયાર્થ:[ માત્માનું જ્ઞાન વિદ્ધિ ] આત્માને જ્ઞાન જાણ, અને [ જ્ઞાનમ્ ગાત્મ:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com