________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ।। १६६ ।।
आत्मस्वरूपं पश्यति लोकालोकौ न केवली भगवान्। यदि कोपि भणत्येवं तस्य च किं दूषणं भवति ।। १६६ ।।
शुद्धनिश्चयनयविवक्षया परदर्शनत्वनिरासोऽयम् ।
व्यवहारेण पुद्गलादित्रिकालविषयद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलावबोधमयत्वादिविविधमहिमाधारोऽपि स भगवान् केवलदर्शनतृतीयलोचनोऽपि केवलस्वरूपप्रत्यक्षमात्रव्यापार
निःशेषतोऽन्तर्मुखत्वात्
परमनिरपेक्षतया निरतनिरंजननिजसहजदर्शनेन सच्चिदानंदमयमात्मानं निश्चयतः पश्यतीति शुद्ध
[ ૩૨૯
છે એવું (સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શન તે-રૂપ પણ આત્મા છે. એકાકાર નિજરસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન ) છે એવો આ આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. ૨૮૧.
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૬.
અન્વયાર્થ:[ જેવી માવાન્] (નિશ્ચયથી) કેવળી ભગવાન [આત્મ-સ્વયં ] આત્મસ્વરૂપને [ પશ્યતિ ] દેખે છે, [ન તોળાતોૌ] લોકાલોકને નહિ–[ ä ] એમ [ વિ ] જો [જ: અપિ મળતિ] કોઈ કહે તો [તસ્ય = òિ દૂષણં મતિ] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકા:-આ, શુદ્ઘનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું (૫૨ને દેખવાનું) ખંડન છે.
જોકે વ્યવહારથી એક સમયમાં ત્રણ કાળ સંબંધી પુદ્દગલાદિ દ્રવ્યગુણપર્યાયોને જાણવામાં સમર્થ સકળ-વિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે, તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, ૫૨મ નિ૨પેક્ષ-પણાને લીધે નિઃશેષપણે (સર્વથા ) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષમાત્ર વ્યાપારમાં લીન એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ લોકાલોકને નહિ)–એમ જે કોઈ પણ શુદ્ધ અંત:તત્ત્વનો વેદના૨ (જાણનાર,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com