________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
रत्नत्रयस्य फलं स्वात्मोपलब्धिरिति।
(પૃથ્વી). क्वचिद् व्रजति कामिनीरतिसमुत्थसौख्यं जन: क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः। क्वचिन्जिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो
निजात्मनि रतो भवेद् व्रजति मुक्तिमेतां हि सः।। ९ ।। णियमेण य जं कजं तं णियमं णाणदंसणचरित्तं। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।। ३ ।।
नियमेन च यत्कार्यं स नियमो ज्ञानदर्शनचारित्रम। विपरीतपरिहारार्थं भणितं खलु सारमिति वचनम्।।३।।
કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાસ્મોપલબ્ધિ (નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.
[ હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] મનુષ્ય કયારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી કયારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત કયારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
જે નિયમથી ર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે “સાર” પદ યોજેલ છે. ૩.
અન્વયાર્થ સ: નિયમ:] નિયમ એટલે [ નિયમન ૨] નિયમથી (નક્કી) [ યત્ વાર્ય] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [ જ્ઞાનવર્શનવારિત્રમ્] જ્ઞાનદર્શનચારિત્ર. [ વિપરીત પરિહાર્થ ] વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [ar] ખરેખર * શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યક
આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com