________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩00]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદपडिकमणपहुदिकिरियं कुव्वंतो णिच्छयस्स चारित्तं। तेण दु विरागचरिए समणो अब्भुट्ठिदो होदि।। १५२ ।।
प्रतिक्रमणप्रभृतिक्रियां कुर्वन् निश्चयस्य चारित्रम्। तेन तु विरागचरिते श्रमणोभ्युत्थितो भवति।। १५२ ।।
परमवीतरागचारित्रस्थितस्य परमतपोधनस्य स्वरूपमत्रोक्तम्।
यो हि विमुक्तैहिकव्यापार: साक्षादपुनर्भवकांक्षी महामुमुक्षुः परित्यक्तसकलेन्द्रियव्यापारत्वान्निश्चयप्रतिक्रमणादिसत्क्रियां कुर्वन्नास्ते, तेन कारणेन स्वस्वरूपविश्रान्तिलक्षणे परमवीतरागचारित्रे स परमतपोधनस्तिष्ठति इति।
વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે; સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. ર૬૧.
પ્રતિક્રમણ આદિ ક્રિયા-ચરણ નિશ્ચય તણું-કરતો રહે. તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨.
અન્વયાર્થનું પ્રતિદ્રમપ્રકૃતિક્રિય] પ્રતિક્રમણાદિ ક્રિયાને[ નિશ્ચયર્ચ ચારિત્રમ્ ] નિશ્ચયના ચારિત્રને-[ફર્વન] (નિરંતર) કરતો રહે છે [તેન તુ] તેથી [ શ્રમ":] તે શ્રમણ [વિરા/વરિતે] વીતરાગ ચારિત્રમાં [ મ્યુત્થિત: મવતિ] આરૂઢ છે.
ટીકા:-અહીં પરમ વીતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યું છે.
જેણે ઐહિક વ્યાપાર (સાંસારિક કાર્યો) તજેલ છે એવો જે સાક્ષાત્ અપુન-ર્ભવનો (મોક્ષનો) અભિલાષી મહામુમુક્ષુ સકળ ઇંદ્રિયવ્યાપારને છોડયો હોવાથી નિશ્ચય-પ્રતિક્રમણાદિ સલ્કિયાને કરતો સ્થિત છે (અર્થાત્ નિરંતર કરે છે), તે પરમ તપોધન તે કારણે નિજસ્વરૂપવિશ્રાંતિલક્ષણ પરમવીતરાગ-ચારિત્રમાં સ્થિત છે (અર્થાત્ તે પરમ શ્રમણ, નિશ્ચયપ્રતિક્રમણાદિ નિશ્ચયચારિત્રમાં સ્થિત હોવાને લીધે, જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમવીતરાગ ચારિત્રમાં સ્થિત છે).
[ હવે આ ૧૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com