________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेसिं पि । जो कुणदि परमभत्तिं ववहारणयेण परिकहियं ।। १३५ ।।
मोक्षगतपुरुषाणां गुणभेदं ज्ञात्वा तेषामपि।
यः करोति परमभक्तिं व्यवहारनयेन परिकथितम् ।। १३५ ।।
व्यवहारनयप्रधानसिद्धभक्तिस्वरूपाख्यानमेतत्।
[ २६५
ये पुराणपुरुषाः समस्तकर्मक्षयोपायहेतुभूतं कारणपरमात्मानमभेदानुपचाररत्नत्रयपरिणत्या सम्यगाराध्य सिद्धा जातास्तेषां केवलज्ञानादिशुद्धगुणभेदं ज्ञात्वा निर्वाणपरंपराहेतुभूतां परमभक्तिमासन्नभव्यः करोति, तस्य निर्वृतिभक्तिर्भवतीति।
मुमुक्षोर्व्यवहारनयेन
अनुष्टुभ् ) उद्धूतकर्मसंदोहान् सिद्धान् सिद्धिवधूधवान्। संप्राप्ताष्टगुणैश्वर्यान् नित्यं वन्दे शिवालयान्।। २२१ ।।
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની જે ૫૨મ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહા૨થી. ૧૩૫.
अन्वयार्थः-[ यः ] ४ ५ [ मोक्षगतपुरुषाणाम् ] भोक्षगत पुरुषोनो [ गुणभेदं ] गुएाभेट [ ज्ञात्वा ] भशीने [ तेषाम् अपि ] तेमनी | [ परमभक्तिं ] परम भक्ति [ करोति ] ऽरे छे, [ व्यवहारनयेन ] ते अपने व्यवहारनये [ परिकथितम् ] निर्वालति डुडी छे.
ટીકાઃ-આ, વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે.
જે પુરાણ પુરુષો સમસ્તકર્મક્ષયના ઉપાયના હેતુભૂત કા૨ણપ૨માત્માને અભેદઅનુપચાર-રત્નત્રયપરિણતિથી સમ્યકપણે આરાધીને સિદ્ધ થયા તેમના કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને નિર્વાણની પરંપરાહેતુભૂત એવી પ૨મ ભક્તિ જે આસન્નભવ્ય જીવ કરે છે, તે મુમુક્ષુને વ્યવહારનયે નિર્વાણભક્તિ છે.
[હવે આ ૧૩૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે: ] [ શ્લોકાર્થ:- ] જેમણે કર્મસમૂહને ખંખેરી નાખ્યો છે, જેઓ સિદ્ધિવધૂના (મુક્તિરૂપી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com