________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૫૯
जो दु हस्सं रई सोगं अरतिं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १३१ ।। जो दुगंछा भयं वेदं सव्वं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १३२ ।।
यस्तु हास्यं रतिं शोकं अरतिं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १३१ ।। यः जुगुप्सां भयं वेदं सर्वं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १३२ ।।
नवनोकषायविजयेन समासादितसामायिकचारित्रस्वरूपाख्यानमेतत्।
થઈને જીવે છે. કયારેક ભવ્યત્વ વડે શીધ્ર મુક્તિસુખને પામે છે, ત્યારે પછી ફરીને તેને એકને છોડીને તે સિદ્ધ ચલિત થતો નથી (અર્થાત્ એક મુક્તિસુખ જ એવું અનન્ય, અનુપમ અને પરિપૂર્ણ છે કે તેને પામીને તેમાં આત્મા સદાકાળ તૃપ્ત તૃપ્ત રહે છે, તેમાંથી કદીયે ગ્રુત થઈને અન્ય સુખ મેળવવા માટે આકુળ થતો નથી). ૨૧૭.
જે નિત્ય વર્જે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨.
અવયાર્થનું : 7] જે [ રચં] હાસ્ય, [તિં] રતિ, [શો] શોક અને [ અરવિં] અરતિને [ નિત્યશ: ] નિત્ય [વર્નયતિ] વર્જ છે, [ તસ્ય] તેને [ સામાયિ] સામાયિક [ સ્થાપિ ] સ્થાયી છે [ રૂતિ વતિશાસ] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
[:] જે [ગુપ્ત] જુગુપ્સા, [ ભયં] ભય અને [ સર્વ વેવું] સર્વ વેદને [ નિત્યશ:] નિત્ય [વર્નયતિ] વર્જે છે, [ ત૨] તેને [ સામાયિ$] સામાયિક [ રથા]િ સ્થાયી છે [ તિ
વનિશાને ] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ-આ, નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા સામાયિકચારિત્રના સ્વરૂપનું કથન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com