SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-સમાધિ અધિકાર [ ૨૪૫ संजमणियमतवेण दु धम्मज्झाणेण सुक्कझाणेण। जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स।।१२३ ।। संयमनियमतपसा तु धर्मध्यानेन शुक्लध्यानेन। यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य।। १२३ ।। इह हि समाधिलक्षणमुक्तम्। संयमः सकलेन्द्रियव्यापारपरित्यागः। नियमेन स्वात्माराधनातत्परता। आत्मानमात्मन्यात्मना संधत्त इत्यध्यात्म तपनम्। सकलबाह्यक्रियाकांडाडम्बरपरित्यागलक्षणान्तःक्रियाधिकरणमात्मानं निरवधित्रिकालनिरुपाधिस्वरूपं यो जानाति, तत्परिणतिविशेष: _ स्वात्माश्रयनिश्चयधर्मध्यानम्। ध्यानध्येयध्यातृतत्फलादिविविधविकल्पनिर्मुक्तान्तर्मुखाकारनिखिलकरणग्रामागोचरनिरंजननिजपरमतत्त्वाविचलस्थितिरूपं निश्चयशुक्लध्यानम्। एभिः સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુકલધ્યાનથી, ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩. અન્વયાર્થનું સંયમનિયમતપસT 1] સંયમ, નિયમ ને તપથી તથા [ ધર્મ–ધ્યાન શુવર્તધ્યાનેન] ધર્મધ્યાન ને શુકલધ્યાનથી [૧] જે [ માત્માન] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [તસ્ય] તેને [પરમસમાધિ: ] પરમ સમાધિ [ ભવેત્] છે. ટીકા:-અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત્ સ્વરૂપ) કહ્યું છે. સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી-ટકાવી-જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્યક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના *અધિકરણભૂત આત્માને -કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણે કાળે (અનાદિ કાળથી અનંત કાળ સુધી) નિરુપાધિક છે તેને-જે જીવ જાણે છે, તે જીવની પરિણતિવિશેષ તે સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન છે. ધ્યાન-ધ્યય-ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્ અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું ), સમસ્ત ઇદ્રિયસમૂહથી અગોચર નિરંજન-નિજ-પરમતત્ત્વમાં * અધિકરણ = આધાર. (અંતરંગ ક્રિયાનો આધાર આત્મા છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy