________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૧
शेषेणान्तर्मुखस्वस्वभावनिरतसहजावलोकनेन निरन्तरं पश्यति; किं कृत्वा ? पूर्व निजपरिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचना-स्वरूपमिति हे शिष्य त्वं जानीहि परमजिननाथस्योपदेशात् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति।
| (ચશ્વર) आतमा ह्यात्मानमात्मन्यविचलनिलयं चात्मना पश्यतीत्थं यो मुक्तिश्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति। सोऽयं वंद्यः सुरेशैर्यमधरततिभिः खेचरैर्भूचरैर्वा तं वंदे सर्ववंद्यं सकलगुणनिधि तद्गुणापेक्षयाहम्।। १५४ ।।
(મંદ્રાક્રાંતા) आत्मा स्पष्ट: परमयमिनां चित्तपंकेजमध्ये ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः पुराणः। सोऽतिक्रान्तो भवति भविनां वाङमनोमार्गमस्मिन्नारातीये परमपुरुषे को विधिः को निषेधः।। १५५ ।।
અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત જે જીવ કારણપરમાત્માને સર્વથા અંતર્મુખ એવું જે નિજ સ્વભાવમાં લીન સહજ-અવલોકન તેના વડે નિરંતર દેખે છે–અનુભવે છે); શું કરીને દેખે છે? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા જાણ.-આમ આ. આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો.
| [ હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોક કહે છે:]
[શ્લોકાર્થ-] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ રહેઠાણવાળો દેખે છે, તે અનંગ-સુખમય (અતિક્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના વિલાસીને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી (-વિદ્યાધરોથી) અને ભૂચરોથી (-ભૂમિગોચરીઓથી) વંધ છે. હું તે સર્વવધ સકળગુણનિધિને (–સર્વથી વંઘ એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી (–અભિલાષાથી) વંદું છે. ૧૫૪.
[શ્લોકાર્થ-] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com