________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्बाह्यास्ते सर्वे; इति मम निश्चयः ।
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
(માલિની)
अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकः सहजपरमचिच्चिन्तामणिर्नित्यशुद्धः। निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ।। १३८ ।।
जं किंचि मे दुच्चरित्तं सव्वं तिविहेण वोसरे। सामाइयं तु तिविहं करेमि सव्वं णिरायारं ।। १०३ ।।
यत्किंचिन्मे दुश्चरित्रं सर्वं त्रिविधेन विसृजामि।
सामायिकं तु त्रिविधं करोमि सर्वं निराकारम्।। १०३ ।।
आत्मगतदोषनिर्मुक्त्युपायकथनमिदम्।
રહે છે; જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય-અત્યંતર પરિગ્રહો, તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે.–આમ મારો નિશ્ચય છે.
[હવે આ ૧૦૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] અહો! મારો ૫૨માત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ ચૈતન્યચિંતામણિ છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાનદર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે? ૧૩૮.
જે કાંઈ પણ દુશ્રુતિ મુજ તે સર્વ હું ત્રિવિધે ત; કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
[ ૧૯૫
અન્વયાર્થ:[મે] મારું [ યક્ òિવિત્] જે કાંઈ પણ [ ુશ્ચરિત્ર] દુ:ચારિત્ર [ સર્વ ] તે સર્વને હું [ ત્રિવિષેન] ત્રિવિધે (મન-વચન-કાયાથી) [ વિસ્તૃપ્તામિ] તજું છું [તુ] અને [ત્રિવિધ સામાયિલ્ડં] ત્રિવિધ જે સામાયિક ( –ચારિત્ર) [ સર્વ] તે સર્વને [ નિરાળારંોમિ] નિરાકાર (-નિર્વિકલ્પ ) કરું છું.
ટીકા:-આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com