________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુમ) स्वस्वरूपस्थितान शद्धान प्राप्ताष्टगणसंपदः। नष्टाष्टकर्मसंदोहान् सिद्धान् वंदे पुनः पुनः।। १०३ ।।
पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा। धीरा गुणगंभीरा आयरिया एरिसा होति।।७३ ।।
पंचाचारसमग्राः पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः। धीरा गुणगंभीरा आचार्या ईदृशा भवन्ति।।७३ ।।
अत्राचार्यस्वरूपमुक्तम्।
ज्ञानदर्शनचारित्रतपोवीर्याभिधानैः पंचभिः आचारैः समग्राः। स्पर्शनरसन
છે, જેઓ નિરુપમ વિશદ (-નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે, જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે, જેઓ નિત્યશુદ્ધ છે, જેઓ અનંત છે, અવ્યાબાધ છે, ત્રણ લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. ૧૦૨.
[ શ્લોકાર્થ-] જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે આઠ કર્મોનો સમૂહું નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વધું છું. ૧૦૩.
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે, પંચેંદ્ધિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
અન્વયાર્થ: પંથાવારસમસ્યા:] પંચાચારોથી પરિપૂર્ણ, [પંચેન્દ્રિયવંતિઃનિર્વતના:] પચંદ્રિયરૂપી હાથીના મદનું હલન કરનારા, [ ધીરા:] ધીર અને [ગુણ મીર :] ગુણગંભીર[ દશા:] આવા, [કાવાર્યા: ] આચાર્યો [ ભવન્તિ] હોય છે.
ટીકા:-અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.
[ભગવંત આચાર્યો કેવા હોય છે?] (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ; (૨) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com