________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૩૧
(અનુપુમ ) “pવં ત્યવત્તા વદિવં ત્યmત્તરશેષતા Sષ યો: સમસેન પ્રવીપ: પરમાત્મન:શા''
तथा हि
(મંદાક્રાંતા) त्यक्त्वा वाचं भवभयकरी भव्यजीवः समस्तां ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम्। पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरी तां प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः।। ९२ ।।
बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया। कायकिरियाणियत्ती णिद्दिट्ठा कायगुत्ति ति।।६८ ।।
बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि। कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति।।६८ ।।
“[ શ્લોકાર્થ-] એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં.-આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે-કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે ).''
વળી (આ ૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજવિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુતિ કહી. ૬૮,
અન્વયાર્થ:– વંથનbદ્રનHIRળાવનાન] બંધન, છેદન, મારણ (-મારી નાખવું), આકુંચન (-સંકોચવું) [ તથા ] તથા [પ્રસારાવનિ] પ્રસારણ (-વિસ્તારવું) ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com