________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂનવિહિત) शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याशि प्रत्यहं शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्दृशि प्रत्यहम्। इत्थं यः परमागमार्थमतुलं जानाति सद्दक् स्वयं सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम्।। ७२ ।।
एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा।। ४९ ।।
एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु।
सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः ।। ४९ ।। निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत्।
[ શ્લોકાર્થ:-] શુદ્ધ-અશુદ્ધની જે "વિકલ્પના તે મિથ્યાદષ્ટિને હંમેશાં હોય છે; સમ્યગ્દષ્ટિને તો હંમેશાં (એવી માન્યતા હોય છે કે, કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ અને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨.
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે; સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯.
અન્વયાર્થ{ તે] આ (પૂર્વોક્ત) [સર્વે ભાવ:] બધા ભાવો [ રવ7] ખરેખર [ વ્યવહારનાં પ્રતીત્ય] વ્યવહારનયનો આશ્રય કરીને [ મળતા:] ( સંસારી જીવોમાં વિદ્યમાન ) કહેવામાં આવ્યા છે; [શુદ્ધયા] શુદ્ધનયથી [સંસ્કૃત ] સંસારમાં રહેલા [સર્વે નીવા:] સર્વ જીવો [ સિદ્ધરસ્વમાવા:] સિદ્ધસ્વભાવી છે.
ટીકાઃ-આ, નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન (-કથન) છે.
૧ વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા; અનિશ્ચય; શંકા; ભેદ પાડવા. ૨ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ.
પોતાને કથંચિત્ વિભાવ૫ર્યાયો વિધમાન છે” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે “વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com