________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૯
अशरीरा अविनाशा अतीन्द्रिया निर्मला विशुद्धात्मानः। यथा लोकाग्रे सिद्धास्तथा जीवाः संसृतौ ज्ञेयाः।। ४८ ।।
अयं च कार्यकारणसमयसारयोर्विशेषाभावोपन्यासः।
निश्चयेन पंचशरीरप्रपंचाभावादशरीराः, निश्चयेन नरनारकादिपर्यायपरित्यागस्वीकाराभावादविनाशाः, युगपत्परमतत्त्वस्थितसहजदर्शनादिकारणशुद्धस्वरूपपरिच्छित्तिसमर्थसहजज्ञानज्योतिरपहस्तितसमस्तसंशयस्वरूपत्वादतीन्द्रियाः, मलजनकक्षायोपशमिकादिविभावस्वभावानामभावान्निर्मलाः, द्रव्यभावकर्माभावाद् विशुद्धात्मानः यथैव लोकाग्रे भगवन्तः सिद्धपरमेष्ठिनस्तिष्ठन्ति , तथैव संसृतावपि अमी केनचिन्नयबलेन संसारिजीवाः शुद्धा इति।
અન્વયાર્થ– યથા] જેમ [ નોઝારો] લોકાગ્રે [ સિદ્ધ:] સિદ્ધભગવંતો [શરીરT:] અશરીરી, [ કવિનાશ: ] અવિનાશી, [બતીન્દ્રિયા:] અતીન્દ્રિય, [ નિર્માતા: ] નિર્મળ અને [ વિશુદ્ધાત્માનઃ] વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, [તથા] તેમ [ સંસ્કૃત ] સંસારમાં [નીવા:] (સર્વ) જીવો [ શેયા:] જાણવા.
ટીકા:-વળી આ, કાર્યસમયસારમાં અને કારણસમયસારમાં તફાવત નહિ હોવાનું કથન
જેવી રીતે લોકાગ્રે સિદ્ધપરમેષ્ઠી ભગવંતો નિશ્ચયથી પાંચ શરીરના પ્રપંચના અભાવને લીધે “અશરીરી' છે, નિશ્ચયથી નર-નારકાદિ પર્યાયોના ત્યાગગ્રહણના અભાવને લીધે “અવિનાશી ” છે, પરમ તત્ત્વમાં સ્થિત સહજદર્શનાદિરૂપ કારણ-શુદ્ધસ્વરૂપને યુગપુદ્ગ જાણવામાં સમર્થ એવી સહજજ્ઞાનજ્યોતિ વડે જેમાંથી સમસ્ત સંશયો દૂર કરવામાં આવ્યા છે એવા સ્વરૂપવાળા હોવાને લીધે “અતીન્દ્રિય” છે, મળજનક ક્ષાયોપથમિકાદિ વિભાવસ્વભાવોના
માવને લીધે ‘નિર્મળ’ છે અને દ્રવ્યકર્મો તથા ભાવકર્માના અભાવને લીધે ‘વિશુદ્ધાત્મા’ છે, તેવી જ રીતે સંસારમાં પણ આ સંસારી જીવો કોઈ નયના બળે (કોઈ નયની) શુદ્ધ છે.
[ હવે ૪૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com