________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૭
તથા દિ
(માલિની) असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद् रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम्। इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां भुवनविदितमेतद्भव्य जानीहि नित्यम्।।७० ।।
जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होति। जरमरणजम्ममुक्का अट्ठगुणालंकिया जेण।। ४७ ।।
यादृशाः सिद्धात्मानो भवमालीना जीवास्तादृशा भवन्ति।
जरामरणजन्ममुक्ता अष्टगुणालंकृता येन।। ४७ ।। शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्तजीवानां विशेषाभावोपन्यासोयम्। પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદાં છે).''
વળી ( આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] “બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે'' એમ જિનદેવનું શુદ્ધ વચન બુધ પુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (આ જગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય ! તું સદા જાણ. ૭૦.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અન્યથાર્થનું યાદશા:] જેવા [ સિદ્ધાત્માન: ] સિદ્ધ આત્માઓ છે [ તાદશી:] તેવા [ ભવમ્ માત્રીના નીવા:] ભવલીન (સંસારી) જીવો [ ભવન્તિ] છે, [૧] જેથી (તે સંસારી
જીવો સિદ્ધાત્માઓની માફક) [નરામરણન”મુp:] જન્મ-જરા-મરણથી રહિત અને [અષ્ટપુળાનંવૃતા: ] આઠ ગુણોથી અલંકૃત છે.
ટીકાઃ-શુદ્ધદ્રવ્યાર્થિક નયના અભિપ્રાય સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહિ હોવાનું આ કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com