________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(wથરા) इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं भक्तिप्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितां ः। वीरात्तीर्थाधिनाथादुरितमलकुलध्वांतविध्वंसदक्षं एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः।। ६१ ।।
णिइंडो णिबंदो णिम्ममो णिक्कलो णिरालंबो। णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा।। ४३ ।।
निर्दण्डः निर्द्वन्द्वः निर्ममः निःकल: निरालंबः। નીર: નિષ: નિર્મૂઢ: નિર્મા: માત્માના ૪રૂ II
इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्तम्।
[ શ્લોકાર્થ-] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ–જરા-મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સલ્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.
નિર્દડ ને નિર્દદ્ર, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.
અન્વયાર્થનું માત્મા] આત્મા [ નિષ્ઠ:] નિર્દડ, [નિર્દન્દ્રઃ] નિર્દ, [નિર્મ: ] નિર્મમ, [નિ:] નિઃશરીર, [નિરાસંવ:] નિરાલંબ, [ નીરા :] નીરાગ, [ નિર્દોષ: ] નિર્દોષ, [ નિર્મૂઢ:] નિર્મૂઢ અને [ નિર્મા:] નિર્ભય છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે. ૧. નિર્દડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ
કહેવામાં આવે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com