________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૮૭
(મતિની) "सकलमपि विहायाबाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम। इममपरि चरंतं चारु विश्वस्य साक्षात નયતુ પરમાત્માત્માનાત્મન્યનત્તમતા''
(અનુકુમ) "चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।''
તથા દિ
(માનિની) अनवरतमखण्डज्ञानसद्भावनात्मा व्रजति न च विकल्पं संसृते?ररूपम्। अतुलमनघमात्मा निर्विकल्पः समाधि:
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः।। ६० ।। “[ શ્લોકાર્થ:-] ચિલ્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિન્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ ટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવો.''
“[ શ્લોકાર્થ-] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પૌદ્ગલિક છે.''
વળી (૪૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] સતતપણે અખંડ જ્ઞાનની સદ્દભાવનાવાળો આત્મા (અર્થાત્ “હું અખંડ જ્ઞાન છું' એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, અના ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬O.
૧. અનઘ = દોષ રહિત, નિષ્પા૫; મળ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com