________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-3શુદ્ધભાવ અધિકાર
59555555555555555
अथेदानी शुद्धभावाधिकार उच्यते।
जीवादिबहित्तचं हेयमुवादेयमप्पणो अप्पा। कम्मोपाधिसमुभवगुणपज्जाएहिं वदिरित्तो।।३८ ।।
जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा। कर्मोपाधिसमुद्रवगुणपर्यायैर्व्यतिरिक्तः।। ३८ ।।
हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत्। जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम्। आत्मनः सहजवैराग्यप्रासाद
હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે.
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, --જે કર્મથી ઉત્પન્ન ગુણ૫ર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
अन्वयार्थ:जीवादिबहिस्तत्त्वं] ®ula मातत्य [हेयम्] हेय छ; [ कर्मोपाधिसमुद्भवगुणपर्यायैः] आँपा४िनित शुर्यायोथी [व्यतिरिक्त:] व्यतिरित [ आत्मा ] २मात्मा [आत्मनः ] मात्माने [ उपादेयम् ] उपाय छ.
ટીકા:-આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com