________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવદ્વાર
શબ્દાર્થ:- ઉભૈ( ઉભય)=બને. પદ અહીં પદ કહેતાં પદાર્થનું પ્રયોજન છે. ઉદીત ( ઉદ્યોત) પ્રકાશ. વિચચ્છન ( વિચક્ષણ ) વિદ્વાન. નિરધારે નિશ્ચય કરે. મદ=શરાબ. મતવારે પાગલ. ટેક=હુઠ
અર્થ - જીવ ચૈતન્ય છે, અજીવ જડ છે; આ રીતે લક્ષણ ભેદથી બંને પ્રકારના પદાર્થો ભિન્ન ભિન્ન છે. વિદ્વાનો સમ્યગ્દર્શનના પ્રકાશથી તેમને જુદા જુદા દેખે અને નક્કી કરે છે, પરંતુ સંસારમાં જે મનુષ્ય અનાદિકાળથી દુર્નિવાર મોહની તીક્ષ્ણ મદિરાથી ઉન્મત્ત થઈ રહ્યા છે તેઓ જીવ અને જડને એક જ કહે છે, તેમની આ ખોટી હુઠ ટાળવાથી પણ ટળતી નથી.
ભાવાર્થ- કોઈ એક બ્રહ્મ જ બ્રહ્મ બતાવે છે, કોઈ જીવને અંગુઠા જેવડો, કોઈ ચોખા જેવડો અને કોઈ મૂર્તિક કહે છે, તેથી આ પધમાં તે બધાનું અજ્ઞાનપણું બતાવ્યું છે. ૧૨.
જ્ઞાતાનો વિલાસ (સવૈયા તેવીસા) या घटमैं भ्रमरूप अनादि,
विसाल महा अविवेक अखारौ। तामहि और स्वरूप न दीसत
___पुग्गल नृत्य करै अति भारौ।। फेरत भेख दिखावत कौतुक,
सौजि लियें वरनादि पसारौ। मौहसौं भिन्न जुदौ जड़सौ,
વિનમૂરતિ નાદ ફેરવન દારા શરૂ ા શબ્દાર્થ- ઘટ=હુદય. ભ્રમ=મિથ્યાત્વમહા=મોટો. અવિવેક=અજ્ઞાન. અખારીક નાટયશાળા. દીસત=દેખાય છે. પુગ્ગલકપુદ્ગલ. નૃત્ય નાચ. ફેરત=બદલે છે સૌનિ=ભાગ. પસાર ( પ્રસાર) વિસ્તાર. કૌતુક–ખેલ.
अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये
वर्णादिमान्नटति पुदगल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्ध
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।१२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com