SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates जीव अजीव जिते जगमैं, तिनको गुन ज्ञायक अंतरजामी। सो शिवरुप बसै सिव थानक, ताहि विलोकि नमैं सिवगामी ।।२।। शब्दार्थ:- हुति (धुति) = भ्योत. विरा४त=प्राशित. परधान=प्रधान. विसरामी (विश्रामी ) = शांतरसनो लोडता. शिवगामी=मोक्षे ४नार सम्यग्दृष्टि, श्रीवर्ड, साधु, तीर्थं४२ आाहि. અર્થ:- જે પોતાના આત્મજ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોમાં મુખ્ય છે, જેમનું ચૈતન્ય ચિહ્ન છે, જે નિર્વિકાર છે, બહુ મોટા સુખસમુદ્રમાં આનંદ કરે છે, સંસારમાં જેટલા ચેતન-અચેતન પદાર્થ છે તેમના ગુણોના જ્ઞાતા, ઘટઘટને જાણનાર છે, તે સિદ્ધભગવાન મોક્ષરૂપ છે, મોક્ષપુરીના નિવાસી છે, તેમને મોક્ષગામી જીવ જ્ઞાનદષ્ટિથી જોઈને નમસ્કાર કરે છે. ૨. જિનવાણીની સ્તુતિ ( સવૈયા તેવીસા ) जोग धरै रहे जगसौं भिन्न, अनंत गुनातम केवलज्ञानी । तासु हृदै-द्रहसौं निकसी, સમયસાર નાટક सरितासम है श्रुत - सिंधु समानी ॥ याते अनंत नयातम लच्छन, सत्य स्वरूप सिधंत बखानी। बुद्ध लखै न लखै दुरबुद्ध, सदा जगमाँहि जगै जिनवानी ॥ ३ ॥ अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२॥ Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy