________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
જીવતાર
શબ્દાર્થ:- હૃદૈ-દ્રહસૌં હૃદયરૂપી સરોવરમાંથી. બુદ્ધ=પવિત્ર જૈનધર્મના વિદ્વાન. દુરબુદ્ધ=મિથ્યાદષ્ટિ, કોરા વ્યાકરણ, કોષ આદિના જ્ઞાતા પરંતુ નયજ્ઞાનથી રહિત .
=
૨૭
અર્થ:- અનંત ગુણોના ધારક કેવળજ્ઞાની ભગવાન જોકે *સયોગી છે તોપણ યોગોથી પૃથક્ છે. તેમના હૃદયરૂપ સરોવરમાંથી નદીરૂપ જિનવાણી નીકળીને શાસ્ત્રરૂપ સમુદ્રમાં પ્રવેશી ગઈ છે, તેથી સિદ્ધાન્તમાં એને સત્યસ્વરૂપ અને અનંતનયાત્મક વ્હેલ છે. એને જૈનધર્મના મર્મી સમ્યગ્દષ્ટિ જીવ ઓળખે છે, મૂર્ખ મિથ્યાદષ્ટિ જીવો સમજતા નથી. આવી જિનવાણી જગતમાં સદા જયવંત હો! ૩. કવિ વ્યવસ્થા (છન્દ છપ્પા )
* हौं निहचै तिहुंकाल, सुद्ध चेतनमय मूरति । पर परनति संजोग, भई जड़ता विसफूरति ॥ मोहकर्म पर हेतु पाइ, चेतन पर रच्चइ ।
धतूर- रसपान करत, नर बहुविध नच्चइ ॥ अब समयसार वरनन करत, परम सुद्धता होहु मुझ । अनयास बनारसिदास कहि, मिटहु सहज भ्रमकी अरुझ ।।
૪૦॥
શબ્દાર્થ:- ૫૨ પરણિત=પોતાના આત્મા સિવાય અન્ય ચેતન-અચેતન પદાર્થમાં અહંબુદ્ધિ અને રાગ-દ્વેષ. વિસકૂતિ (વિસ્ફૂર્તિ )=જાગ્રત. તિહુંકાળ=ત્રણે કાળ ( ભૂત, વર્તમાન, ભવિષ્ય ). રચ્ચઈ-રાગ કરવો. નચ્ચઈ=નાચવું. અનયાસ–ગ્રંથ ભણવા વગેરેનો પ્રયત્ન કર્યા વિના. અરુઝ-ગૂંચવણ.
* આવા લોકને આદિપુરાણમાં અક્ષર-મ્લેચ્છ કહ્યા છે. તેરમા ગુણસ્થાનમાં મન, વચન, કાયાના સાત યોગ કહ્યા છે પરંતુ યોગો દ્વારા જ્ઞાનનો અનુભવ કરતા નથી.
परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः ।। ३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com