SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક જીવતાર (૧) ચિદાનંદ ભગવાનની સ્તુતિ (દોહરા) शोभित निज अनुभूति जुत चिदानंद भगवान। सार पदारथ आतमा, सकल पदारथ जान।।१।। શબ્દાર્થ - નિજ અનુભૂતિ પોતાના આત્માનું સ્વસંવેદન જ્ઞાન. ચિદાનંદ ( ચિત્+આનંદ) =જેને આત્મિક આનંદ હોય. અર્થ - તે ચિદાનંદ પ્રભુ પોતાના સ્વાનુભવથી સુશોભિત છે. સર્વ પદાર્થોમાં સારભૂત આત્મપદાર્થ છે અને સર્વ પદાર્થોનો જ્ઞાતા છે. ૧. સિદ્ધ ભગવાનની સ્તુતિ, જેમાં શુદ્ધ આત્માનું વર્ણન છે. | (સવૈયા એકત્રીસા) નો પનો ટુતિ માપ વિરાગત, है परधान पदारथ नामी। चेतन अंक सदा निकलंक, महा सुख सागरको विसरामी।। * નીચે ટિપ્પણીમાં જે શ્લોક આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ અમૃતચન્દ્રાચાર્ય રચિત નાટક સમયસાર કળશના શ્લોકો છે. આ શ્લોકોનો પં. બનારસીદાસજીએ પધાનુવાદ કર્યો છે.. नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy