SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧ ઉત્થાનિકા કાળનાં નામ (દોહરા) जम कृतांत अंतक त्रिदस, आवर्ती मृतथान। प्रानहरन आदिततनय, काल नाम परवान।। ३९ ।। અર્થ:- યમ, કૃત્તાંત, અંતક, ત્રિદેશ, આવર્તી, મૃત્યુસ્થાન, પ્રાણહરણ, આદિત્યતનય- એ કાળનાં નામ છે. ૩૯. પુણ્યનાં નામ (દોહરા) पुन्य सुकृत ऊरधवदन, अकररोग शुभकर्म। सुखदायक संसारफल , भाग बहिर्मुख धर्म।। ४०।। અર્થ- પુણ્ય, સુકૃત ઊર્ધ્વવદન, અકરરોગ, શુભકર્મ, સુખદાયક, સંસારફળ, ભાગ્ય, બહિર્મુખ, ધર્મ-એ પુણનાં નામ છે. ૪૦. પાપનાં નામ (દોહરા) पाप अधोमुख एन अघ, कंप रोग दुखधाम। कलिल कलुस किल्विस दुरित , असुभ करमके नाम।। ४१।। અર્થ - પાપ, અધોમુખ, એન, અઘ, કંપ, રોગ, દુઃખધામ, કલિલ, કલુષ કિલ્વેિષ અને દુરિત –એ અશુભ કર્મના નામ છે. ૪૧. મોક્ષનાં નામ (દોહરા) सिद्धक्षेत्र त्रिभुवनमुकुट , शिवथल अविचलथान। मोख मुकति वैकुंठ सिव, पंचमगति निरवान।।४२।। અર્થ - સિદ્ધક્ષેત્ર, ત્રિભુવનમુકુટ, શિવથલ, અવિચળસ્થાન, મોક્ષ, મુક્તિ વૈકુંઠ, શિવ, પરમગતિ, નિર્વાણ-એ મોક્ષનાં નામ છે. ૪૨. બુદ્ધિનાં નામ (દોહરા) प्रज्ञा धिसना सेमुसी, धी मेधा मति बुद्धि। सुरति मनीषा चेतना, आसय अंश विसुद्धि।। ४३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy