________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક
સામાન્યપણે જીવદ્રવ્યનાં નામ चिदानंद चेतन अलख जीव समैसार,
बुद्धरूप अबुद्ध अशुद्ध उपजोगी है। चिद्रूप स्वयंभू चिनमूरति धरमवंत,
प्रानवंत प्रानी जंतु भूत भवभोगी है।। गुनधारी कलाधारी भेषधारी विद्याधारी,
___ अंगधारी संगधारी जोगधारी जोगी है। चिन्मय अखंड हंस अक्षर आतमराम,
करमकौ करतार परम विजोगी है।।३७।। અર્થ - પરમપુરુષ, પરમેશ્વર, પરમજ્યોતિ, પરબ્રહ્મ, પૂર્ણ, પરમ, પ્રધાન, અનાદિ, અનંત, અવ્યક્ત, અવિનાશી, અજ, નિલેંક, મુક્ત, મુકુન્દ, અમલાન, નિરાબાધ, નિગમ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર સંસારશિરોમણિ, સુજ્ઞાન, સર્વદર્શી, સર્વજ્ઞ, સિદ્ધ, સ્વામી, શિવ, ધણી, નાથ, ઈશ, જગદીશ, ભગવાન. ૩૬.
અર્થ:- ચિદાનંદ, ચેતન, અલક્ષ, જીવ, સમયસાર, બુદ્ધરૂપ, અબુદ્ધ, અશુદ્ધ, ઉપયોગી, ચિકૂપ, સ્વયંભૂ, ચિખૂર્તિ, ધર્મવાન, પ્રાણવાન, પ્રાણી, જંતુ, ભૂત, ભવયોગી, ગુણધારી, કળાધારી, વેશધારી, અંગધારી, સંગધારી, યોગધારી, યોગી, ચિન્મય, અખંડ, હંસ અક્ષર, આત્મારામ, કર્મકર્તા, પરમવિયોગી-આ બધાં જીવદ્રવ્યનાં નામ છે. ૩૭
આકાશનાં નામ (દોહરો) खं विहाय अंबर गगन अंतरिच्छ जगधाम।
व्योम वियत नभ मेघपथ, ये अकाशके नाम।।३८।। અર્થ:- ખં, વિહાય, અંબર, ગગન, અંતરિક્ષ, જગધામ, વ્યોમ, વિયત, નભ, મેઘપથ- આ આકાશનાં નામ છે. ૩૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com